દુષણ પ્રિન્ટ મીડિયામાં પણ પ્રવેશી ચૂક્યું છે. આપણે ફિડબેક આપવામાં બહુ જ નબળા વાચકો
છીએ
૯૯.૯૯ ટકા બંધના એલાનોમાં અખબારોમાં દેખાતો જલવો કેમેરાની ક્લિક
જેટલો જ ક્ષણજીવી હોય છે. ? પ્લાન્ટેડ સ્ટોરી.
તમે શું માનો છો, અમિતાભ માંદો પડે એટલે તેનાં ચાહકો ખરેખર લઘુરુદ્ર કરાવવા બેસી જાય છે? સચિન વધુ એક રેકોર્ડ તોડે એટલે ચાહકો જાતે જ તેનાં પોસ્ટરો લઈને રસ્તાઓ પર આવી જાય છે? શાહરુખનો દિવાનો પોતાના શોખથી કિંગખાનના પોસ્ટરને કેક ખવડાવે છે ? આ અને આવી દરેક ઘટનાઓ મોટાભાગના કિસ્સાઓમાં "વેલપ્લાન્ટેડ" હોય છે.
આ અયોગ્ય તો છે જ. હું તો તેને વાચકો સાથેની છેતરપીંડી પણ ગણું. પણ ચેનલો વચ્ચેની ગળાકાપ હરીફાઈને લીધે પેદા થયેલું આ દુષણ પ્રિન્ટ મીડિયામાં પણ પ્રવેશી ચૂક્યું છે. અને હવે એવી હાલત સર્જાઈ છે કે, હું આવા ગતકડાં નહિ કરું તો મારો હરીફ તો કરશે જ, તો પછી હું કેમ નહિ ? પરિણામે ગિમિક્સનાં હમામમાં સૌ નંગા થઈ ગયા છે.
એવે સમયે વાચકો શું કરી શકે ? જો તમને આ ખરેખર છેતરપીંડી લાગે તો તેનો વિરોધ કરો. તંત્રીનું ધ્યાન દોરો. (મારો અંગત અનુભવ છે કે આપણે ફિડબેક આપવામાં બહુ જ નબળા વાચકો છીએ), આવા સમાચારોથી ઊભી થતી સનસનાટીથી દૂર રહો. જો લોકોને નહિ ગમતું હોય તો અખબારો પણ એ ટાળશે જ.
"યથા રાજા, તથા પ્રજા" એ કહેવત કન્ઝ્યુમરિઝમના આ જમાનામાં બદલાઈ ગઈ છે. હવે એમ કહેવાય છે કે, "યથા ગ્રાહક, તથા પ્રોડક્ટ" !!
Jan 6, 2009-----------------------------------------------------------------------------------------------
http://www.divyabhaskar.co.in/2008/12/19 /0812192134_saurashtra.html
લેખનું ખાલી મથાળુ જ મેલૂ નથી, આખ્ખે આખ્ખા (કાન્તિ ભટ્ટના) લેખમાં કાઠીયાવાડની કઢી કરી નાખી છે અને કાડિયાવાડ લખાયુ છે, પ્રીન્ટ આવૃત્તિમાં આવું ભોપાળુ નહીં હોય એવી આશા! ભલુ પુછો ભાસ્કરનું!
બીજી પણ કેટલીક ભુલો છે જેમ કે બેએક જગ્યાએ "પિશ્ચમ"!
આ કોમ્મ વાંચતા એક મિત્રે કહ્યુ કે મને પ્રુફ રીડરની નોકરી જરુર મળી જશે!
Mar 10, 2009=============================================================

આજે ગુજરાત સમાચારે તંત્રીપાના પર તંત્રીલેખ નીચેના નાનકડા લખાણમાં લખ્યું
છે, કે ઓમર અબ્દુલ્લા દેશના સૌથી નાની વયના મુખ્ય પ્રધાન બન્યા એ ખોટી વાત
છે. ઓમર અબ્દુલા ૩૯ વર્ષના છે. ૨૦૦૬ની ૧૮મી સપ્ટેમ્બરે શપથ લીધી ત્યારે ૩૫
વર્ષના હતા. તો સૌથી યુવા મુખ્યમંત્રી કોણ થયા? ઇન્ડિયન એક્સપ્રેસે પણ એ જ
ભુલ કરી છે..
કાડિયાવાડમાં ભૂલો પડ ભગવાન, કૌતુક દેખાડું શ્યામળા -Kanti Bhatthttp://www.divyabhaskar.co.in/2008/12/19
લેખનું ખાલી મથાળુ જ મેલૂ નથી, આખ્ખે આખ્ખા (કાન્તિ ભટ્ટના) લેખમાં કાઠીયાવાડની કઢી કરી નાખી છે અને કાડિયાવાડ લખાયુ છે, પ્રીન્ટ આવૃત્તિમાં આવું ભોપાળુ નહીં હોય એવી આશા! ભલુ પુછો ભાસ્કરનું!
બીજી પણ કેટલીક ભુલો છે જેમ કે બેએક જગ્યાએ "પિશ્ચમ"!
આ કોમ્મ વાંચતા એક મિત્રે કહ્યુ કે મને પ્રુફ રીડરની નોકરી જરુર મળી જશે!
Mar 10, 2009=============================================================
આજના કાંતિ ભટ્ટ્ના લેખમાં એક એમણે એક લોચો માર્યો છે..એમણે લખ્યું છે કે..
" મોગલ પાદશાહો પણ ધૂલેડી રમતા રમાડતા, તેમની રજપૂતાણીઓ સાથે માત્ર અત્તર ગુલાબજળથી રમતા..."
પણ મોગલ પાદશાહોને રજપૂતાણીઓ ક્યાંથી હોય ....એમને તો બેગમો હોય!!
" મોગલ પાદશાહો પણ ધૂલેડી રમતા રમાડતા, તેમની રજપૂતાણીઓ સાથે માત્ર અત્તર ગુલાબજળથી રમતા..."
પણ મોગલ પાદશાહોને રજપૂતાણીઓ ક્યાંથી હોય ....એમને તો બેગમો હોય!!
Mar 22, 2009==========================================================
જુનાગઢના ૩૪ અગ્રણીઓની રાજીનામાંની ચીમકી.
જુનાગઢ બેઠક માટે કોંગ્રેસે ગઈ કાલે જશુભાઈ બારડના નામની ઘોષણા કરતાં સોરઠ "ભાજપનું ઘર" સળગ્યું છે.
??????????????????????????????????
??કોંગ્રેસનું કે ભાજપનું??
દિવ્યભાસ્કર પેઈજ નેં.૨.
??????????????????????????????????
??કોંગ્રેસનું કે ભાજપનું??
દિવ્યભાસ્કર પેઈજ નેં.૨.
Apr 19, 2009-------------------------------------------------------------------------------------------
spectrometer
source : http://service.gurjardesh.com/unicode.as px/www.gujaratsamachar.com/gsa/20090419/ guj/supplement/spectro.html
ફાસ્ટ ફોરવર્ડ
રાત કે હમ સફર કબ કિધર કો ચલેં, ઝુમતી આ રહી હૈ સુબ્હ પ્યાર કી
દેખ કર સામને રૂપ કી રોશની, ફિર ઉડી જા રહી હૈ સુબ્હ પ્યાર કી
(એન ઇવનિંગ ઇન પેરીસના ગીતનું મુખડું.
આ લેખકની ભુલ છે કે ડેટા એન્ટ્રી કરનારની ?
એનીવે , સાચા શબ્દો આ પ્રમાણે છે :
રાત કે હમસફર થક કે ધરકો ચલેં, ઝુમતીં આ રહી હૈ સુબહ પ્યાર કી
દેખ કર સામને રૂપ કી રોશની, ફીર લુટી જા રહી હૈ સુબહ પ્યાર કી

કેટલાક હકીકતદોષ બહુ સામાન્ય બની જાય છે. દાખલા
તરીકે, અમદાવાદમાં 26મી જુલાઇએ બોમ્બ વિસ્ફોટ થયા ત્યારે એકથી વધુ અખબારોએ
લખ્યું હતું કે 26મી તારીખ ગુજરાત માટે ગોઝારી રહી છે. તેની સાથે 26
જાન્યુઆરીના ભૂકંપ સહિતના ઉદાહરણ આપવામાં આવ્યાં હતા. તેમાં ગોધરા ટ્રેન
હત્યાકાંડની તારીખ પણ 26મી ફેબ્રુઆરી ટાંકવામાં આવી હતી. ખરેખર તે 27
ફેબ્રુઆરી હોવું જોઇએ
Jun 18, 2009============================================================
તાજેતરમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પણ તા. 15મીનું લીડર પેજ (એડીટ પેજ જેના પર
તંત્રી લેખ તથા અન્ય લેખો હોય) આખેઆખું તા. 16મી જુને રીપીટ થયું હતું.
Aug 3, 2009========================================================
ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં (૨ ઓગસ્ટ) ભાલચંદ્ર જાની લિખિત લાલબહાદુર
શાસ્ત્રી વિશેનાં લેખના પ્રારંભે કહેવાયું છે કે "જાણીતા લેખિકા અંજુ ધારે
રાઈટ ટૂ ઈન્ફોર્મેશન અંતર્ગત મેળવેલ માહિતી અનુસાર..."
હકીકત એ છે કે
જાણીતા લેખિકા લેખક છે
અને તેમનું નામ
અંજુ ધાર નહિ પણ અનુજ ધર છે.
હિન્દુસ્તાન ટાઈમ્સ સહિત અન્ય કેટલાક અખબારોમાં કામ કર્યા પછી અનુજ નેતાજી સુભાષચંદ્ર બોઝના તથાકથિત મ્રુત્યુ વિશે છાનબીન કરીને વિશેષ જાણીતા બન્યા હતા. નેતાજીનું મ્રુત્યુ તાઈપેઈ ખાતે કથિત વિમાન દુર્ઘટનામાં ન થયું હોવાનું દ્રઢપણે માનતા અનુજ રહસ્યના જાળાઓ હટાવવા માટે "મિશન નેતાજી" નામથી ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે.

==========================================================
Aug 28, 2009
ગુજરાત સમાચાર માં ૨૭-૮-૦૯ન લાસ્ટ પેજ પર સમાચાર હતા કે ઓગસ્ટ માસમાં પાંચ
શાની-રવિ-સોમવાર. અને આ ઘટના પહેલા ૧૧૮૬મા બની હતી. હવે ૮૨૩ વર્ષ બાદ
બનશે. આ એક એસમએસ ફરી રહ્યો હતો તેના આધારે બનાવેલા સમાચાર છે. સમાચાર ખોટા
છે. છેલ્લે ૧૯૮૧ન ઓગસ્ટમાં (માત્ર ૨૮ વર્ષ પહેલ જ) આવું જ થયું હતું એવી
વાત અમારા ડીજાઈનર દીપકભાઈએ શોધી કાઢી છે. કોઈને પુરાવો જોઈતો હોય તો અહી
આપેલી લીંક માં એ મહિનો ચેક કરી લો ....
http://www.hf.rim.or.jp/~kaji/cal/cal.cg i?1981---------------------------------------------------
http://www.hf.rim.or.jp/~kaji/cal/cal.cg
અખબારમાં જોવા મળતા છબરડા માટે સૌથી મોટું કારણ હોય છે. ડેડલાઇન. ડેડલાઇન
જાળવવાનું પ્રેશર એવું હોય છે કે કયારેક ભુલ સુધારવાનો પણ અવકાશ હોતો નથી.
દરેક પત્રકાર ભારે સ્ટ્રેસમાં લખતો હોય છે તેના કારણે કયારેક સ્લીપ ઓફ પેન
થવું સહજ છે. બીજું, દરેક અહેવાલ કે પેજ તૈયાર કરવામાં એકથી વધુ લોકો સામેલ
હોય છે. કયારેક લખનારની ભુલ ના હોય પણ કમ્પોઝ કરનારની પણ ભુલ હોય છે. આ
છબરડાઓનો બચાવ કરવાનો આશય નથી પણ અખબાર જે ઝડપે તૈયાર થતું હોય છે તેમાં
ભુલો રહી જવાની શકયતા વધી જાય છે.
વાત સાચી કે પ્રુફ રિડર ભુલ સુધારી શકે છે પણ, તમારી જાણ ખાતર કે હવે
મોટાભાગના અખબારોમાં પત્રકારો મેટર જાતે કમ્પોઝ કરે છે . કેટલાંક અખબારોમાં
તો હવે પેજ સેટીંગની જવાબદારી પણ પત્રકારો સંભાળે છે આથી પ્રુફ રિડર્સની
ભૂમિકા મર્યાદિત બનતી જાય છે. એક દુખદ હકીકત એ પણ છે કે હવે જોબ કટ અને
સેલેરી કટના જમાનમાં ઘણા અખબારોમાંથી પ્રુફ રિડરની જગ્યા જ નાબુદ કરી
દેવામાં આવી છે. જૂના પ્રુફ રિડર્સ નિવૃત થઇ ગયા પછી નવાની ભરતી થતી જ નથી.
જયાં પ્રુફ રિડર હોય ત્યાં પમ તેઓ જોડણી દોષ જોઇ શકે કે કયારેક હકીકત
દોષ પણ તરફ પણ ધ્યાન દોરી શકે પણ પેજસેટિંગ કરતી વખતે થતી ભુલો નિવારવાનું
એના હાથમાં હોતું નથી. ઉદાહરણ તરીકે, કેટલાંક વર્ષ પહેલાં વડોદરાના એક
અંગ્રેજી અખબારમાં ત્રણ મહિના પહેલાનું પેજ બેઠું છપાઇ ગયું હતું. તેનું
કારણ એ હતું કે પ્લેટ મેકર દ્વારા પ્લેટ ચઢાવવામાં ભુલ થઇ ગઇ હતી. ફોટો એક
હોય અને તેનું કેપ્શન બીજું હોય તેવા કેસમાં ઘણી વખત ફોટો પ્લેસ કરનારા
ઓપરેટરથી સરતચુક થઇ ગઇ હોય છે. મોટાભાગના અખબારોમાં પેજ પ્રિન્ટ માટે જાય
તે પહેલાં કેટલીક બાબતો તપાસી લેવા માટે એક ચેકલીસ્ટ હોય છે. આમ છતાં પણ
ભુલ થઇને જ રહે છે.
No comments:
Post a Comment