પ્રેમ ની વ્યાખ્યા શુ?
જય રાધેક્રિશ્ના..
પ્રેમ ની વ્યાખ્યા શુ??
પ્રેમની વ્યાખ્યા નુ વ્યાખ્યાન ના હોય..
પ્રેમ એટલે રાધેક્રિશ્ન..
પ્રેમ એ મનની પેલે પાર થી આવતા સ્પનદંન... તરંગ.. અને એટલે જ પ્રેમ કદી જોતો નથી... એને દેખાતુ નથી...કે સામેનુ પાત્ર કઇ લાયકાત વાળુ છે.. કયા સ્ટેટસ વાળુ છે..કુવારુ છે કે પરણેલુ... મોટુ છે કે નાનુ... કયા વ્યસન વાળુ છે.. પ્રેમને એટલે જ આંધળો કહ્યો છે.. LOVE is blind.. અને આ પ્રેમ બહુ રીતે આ જગતમા વહેંચાય છે... મા- બાપ બની ને, મીત્ર બની ને..ગુરુ-શિષ્ય બનીને કે પ્રેમી બની ને
(જ્યા પ્રેમના નામે લેવડ્-દેવડ હોય ત્યા પાછો પ્રેમ વેચાય છે હોં...)
જ્યારે ઇશ્વર પર પ્રેમ જાગે તો આ આખા જગત ઉપર પ્રેમ જાગે... કારણકે ઇશ્વર એક જ એવુ ચૈતન્ય છે કે જે દરેક ને પ્રેમ કરવુ કહે છે.. અને એટલે જ જાતી ભેદ અહી નથી... શત્ર ભાવ અહી નથી..
પ્રેમ ની વ્યાખ્યા શુ??
પ્રેમ એ મનની પેલે પાર થી આવતા સ્પનદંન
No comments:
Post a Comment