પુરાણનું નામ શ્ર્લોક સંખ્યા
(૧) શ્રીમદ્ ભાગવત્ પુરાણ ૧૮૦૦૦
(૨) બ્રહ્મપુરાણ ૧૦૦૦૦
(૩) ૫દ્મપુરાણ ૫૫૦૦૦
(૪) વિષ્ણુપુરાણ ૨૩૦૦૦
(૫) શિવપુરાણ ૨૪૦૦૦
(૬) નારદપુરાણ ૨૫૦૦૦
(૭) માર્કણ્ડેયપુરાણ ૯૦૦૦
(૮) અગ્નિપુરાણ ૧૫૪૦૦
(૯) ભવિષ્યપુરાણ ૧૪૫૦૦
(૧૦) બ્રહ્મવૈવર્તપુરાણ ૧૮૦૦૦
(૧૧) લિંગપુરાણ ૧૧૦૦૦
(૧૨) વરાહપુરાણ ૨૪૦૦૦
(૧૩) સ્કંદપુરાણ ૮૧૧૦૦
(૧૪) વામનપુરાણ ૧૦૦૦૦
(૧૫) કૂર્મપુરાણ ૧૭૦૦૦
(૧૬) મત્સ્યપુરાણ ૧૪૦૦૦
(૧૭) ગરૂડપુરાણ ૧૯૦૦૦
(૧૮) બ્રહ્માંડપુરાણ ૧૨૦૦૦
No comments:
Post a Comment