Φ अपना विषय खोजे

Thursday, October 11, 2012

મધમધતો સાદ-- ભગવતીકુમાર શર્મા

 

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ,
રોમે રોમે સંવાદ, એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને
...
મધમધતો સાદ, એવું કાઈ નહીં !

- ભગવતીકુમાર શર્મા

 

 

No comments:

Post a Comment