મિત્રો તમને નથી લાગતુ કે ઊપર ફરકતા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં માઊંટબેટન વધુ જનુની છે સમર્પિત છે... જ્યારે નત મસ્તક નહેરૂજી ,જેમણે સ્વતંત્ર ભારત ના પ્રથમ વડાપ્રધાન તરીકે ના શપથ પણ ,
"મહારાણી વિક્ટોરીયા અને કીંગ જ્યોર્જ પંચમ ના નામે લીધા હતા"
અને મારા તમારા જેવા ના માથા આજે પણ શરમથી ઝુકે છે.....!
તો નહેરૂ ના નતમસ્તક હોવાનું કારણ શુ એ હતુ..!!
કદાચ હા! તેમના જ સ્પેશિયલ આસિસ્ટંટ, એમ એ મથાઇ , જે સાઊથ ઈંડીયન હતા અને નહેરૂ ના સહુથી પ્રિય અને એટલા કરીબી હતા કે નહેરુ પછી બીજા નંબર ના પાવરફુલ વ્યક્તિ ગણાતા, અફસોસ કે મથાઇ સરની જ બે શરત મુજબ , એક તો તે કોઇ મહેનતાણુ દેશ પાસેથી નહી લે, બીજી જે દિવસે ભારત સ્વતંત્ર થશે તો તે આ પદ છોડી જ્શે... અને જ્યારે બીજા બધા પ્રધાન પદા અને મલાઇ ખતા લેવામા પડ્યા હતા ત્યારે, તેઓ આ પદ છોડી ચુક્યા હતા અને શપથવિધી નો એ પત્ર તેમના હાથ હેઠળથી નહોતો ગયો નહીતર એ આટલી મોટી નામોશી ભરેલી ભુલ નહેરૂ ના હાથે થવા ના દેત...!! જો કે આ જ બાબત પર તેમણે તરત નહેરૂ નો સંપર્ક કરી ને ધ્યાન દોર્યુ હતુ......આવી તો ઘણી નામોશી ભરી અને દેશની અને નહેરૂની ઈજ્જત જાય એવી પરિસ્થિતીમાંથિ સમય પહેલા જ મથાઇ દ્વારા ઊગારી લેવા મા આવેલા....
જેમા એક ટૉચના તે વખતના કોંગ્રેસી નેતા જ્યારે બ્રિટન પ્રતિનીધી મંડળમા ગયા હતા ત્યારે એક યુવા સ્ત્રીને ગર્ભવતી કરીને આવ્યા હતા, અને એ જ સ્ત્રીએ નહેરૂ ના નિવાસસ્થાને બિસ્તરા પોટલા સાથે ન્યાય માંગવા આવી હતી ....ત્યારે મથાઈ જ તે કલંક ને ઢાંક્યુ હતુ..!! અને તેમનુ એક વાક્ય જે તેમણે તે વખતના રાજકરણીઓ ને અનુલક્ષીને કહ્યુ હતૂ તેનો ગુજરાતી અનુવાદ કંઈક નીચે મુજબા થાય, એટ્લુ ગુઢાર્થ છે જે તે વખતના જે તે પ્રધાનોની માંનસિકતા છતી કરે છે..,
કાગડાઓમા સ્વચ્છતા, જુગારીમા પ્રમણિકતા, પત્થરોમા મૃદુતા, પ્રેમથી સંતોષાયેલી સ્ત્રી, ગુદામાં થી સુવાસ, રાજાઓમા મૈત્રી મૈત્રી અને બીજી કક્ષાના રાજકરણીઓમા સભ્યતા...ક્યારેય કોઇએ જોઇ છે ખરી? (આ એક કહેવત છે)
જુગલ ઈગુરૂ - ૯૪૦૮૯૧૦૨૮૯ 9033753607
શ્રી મથાઈની લખેલી આ બુકના ચેપ્ટર નં 1 થી 6 જે અત્યંત અગત્યના છે તે ગાયબ છે, જો કોઇની પાસે આ બુકા હોય તો ગમે એટલી કિંમત આપવા તૈયાર છુ. ભારત મા આ બુક પર પ્રતિબંધ છે એમ જાણવામા આવ્યુ છે.... પણ જેમ મારી પાસે છે તેમ કોઇની પાસે હોય તો મહેરબાની કરી સંપર્ક કરજો..!! eguru24x7"gmail.com
No comments:
Post a Comment