Φ अपना विषय खोजे

Tuesday, July 10, 2012

લોહીના ટીપે ટીપમાં ગુજરાત છે

એમ તો લોહીના ટીપે ટીપમાં ગુજરાત છે.....
બાળપણ બકોર પટેલ, તો કિશોરાવસ્થામાં નગેંદ્ર વિજય નો સાથ્ છે.
મેઘાણીએ યૌવનની કેડીએ સાથ દિધો,
તો હ્ર્દયમાં બરકત વિરાણીનો સંતાપ છે.!
જોઇ છે આખી દુનિયા કાંતી ભટ્ટ અને બક્શીજી ની નજરોએ.
આટલીક ઊઁમરમાં વિચારોમાં ભુપતદાદા,ગુણવંત સાહેબ નો પ્રતાપ છે.
કઁઇક ઊઁચેરૂ સ્થાન ગુજરાતી બની પામ્યુ તો કંઇક કરી છુટવુ ફરજ નિભાવવી છે,
જો કોઇ એકપણ તક, અને સરદાર જેવા મોદી સાહેબ નો સંગાથ છે.
જય મા ભોમ ગુજરાતની બોલાવી દઇશ દુનિયાભરમાં, અસીમ જ્ઞાન છે તો સીમાઓ આકાશ છે.

No comments:

Post a Comment