જ્યાં સુધી કોઈ પૂરી રીતે મરતું નથી, ત્યાં સુધી પ્રેમનો
જન્મ પણ થતો નથી, એટલા માટે પ્રેમ એક આધ્યાત્મિક
અર્થમાં મૃત્યુ છે . પ્રેમ એ જ કરી શકે છે, જે પોતાને મિટાવી
દેવા માટે તૈયાર છે. જ્યાં સુધી તમે નિશેષ બની જતા નથી
ત્યાં સુધી પ્રેમનું ફૂલ નથી ખીલતું.એટલા માટે જેણે પ્રેમને
... જાણી લીધો છે , તેણે મૃત્યુને પણ જાણી લીધું છે . અથવા તો
જેણે મૃત્યુને જાણી લીધું છે ,તેણે પ્રેમને પણ જાણી લીધો છે ".
--ઓશો.
█▌║││█║▌│║█║▌© Official Jugal Eguru™ ║││█ ADD FRIEND - GET BEST: VISIT TIMELINE -..|► सच्चाई-पारदर्शिता-देशप्रेम-विश्वास-क्रांतिकारी मौलिक पोस्ट और निर्भीक खबरे~True Hidden History║││█
हर सच्ची और मीडिया की छुपाई गई न्यूझ और हकीकत जानने के लिए www.facebook.com/jugal24x7 =
▐ MUST READ-Blog▐ jugal24x7.blogspot.in [ विस्फोट सत्य और सबूतो का ] v
Φ इस पेज की लाइक करना ना भूले : http://www.facebook.com/weneedtrueindians
Φ For IT & Technology Help & Guides - Get Knowledge Here http://eguru24x7.blogspot.in/
Φ For GAZALS - Kavita -BEST ONLY -Hindi -è Gujarati Collection Click here http://rebel4love.blogspot.in/
Showing posts with label Life Philosophy-GUJ. Show all posts
Showing posts with label Life Philosophy-GUJ. Show all posts
Tuesday, October 16, 2012
જેણે મૃત્યુને જાણી લીધું છે ,તેણે પ્રેમને પણ જાણી લીધો છે
Monday, October 15, 2012
ભણતર અને કેળવણી જુદાં છે
ભણતર અને કેળવણી જુદાં છે
આપણે એ ન ભૂલીએ કે બાળકને ભણાવવામાં અને કેળવવામાં તફાવત છે. શાળાઓ બાળકને ભણાવવામાં અમુક હદ સુધીની જ ભૂમિકા ભજવી શકે, પણ આધુનિક શિક્ષણ પદ્ધતિની પોતાની ઘણી મર્યાદાઓ છે. એ જોતાં આપણે આપણાં બાળકોને ભણાવવામાં શાળાઓ પર વધ...ારે પડતો મદાર ન રાખીએ. જીવનનું સાચું શિક્ષણ અને વ્યવહારલક્ષી કેળવણી તો વર્ગખંડની બહાર જ થઈ શકે. આપણે જો એમ માનતા હોઈએ કે ડિગ્રી મળી જાય એટલે આપણું ભણતર પૂરું થયું ગણાય, તો એ આપણી સૌથી મોટી ભૂલ છે. ખરું ભણતર અને સાચી કેળવણી તો વાસ્તવમાં શાળા-મહાશાળામાંથી બહાર નીકળ્યા પછી જ શરૂ થતું હોય છે. સૌથી ઉત્તમ શિક્ષક જીવન છે અને સૌથી શ્રેષ્ઠ શાળા પણ એ જ છે. ભાર વગર ભણવાની અને વ્યવહારુ ડહાપણ શિખવાડવાની સંભવિતતા જેટલી, એનામાં સમાયેલી છે એટલી શાળા-મહાશાળાઓમાં ક્યાંથી હોય ?! સાથે આપણે એ પણ ન ભૂલીએ કે બાળકના સૌથી ઉત્તમ શિક્ષક તો એના માબાપ જ નીવડી શકે છે !
પારકાને પોતાના બનાવી લેવા એ એક કળા
પારકાને પોતાના બનાવી લેવા એ એક કળા છે, પણ આ કળા શીખવા માટે કંઈ પુસ્તકો નથી મળતાં તેમ જ એને માટે નિશાળો નથી. એને માટે અંતરમાં તપાસ કરવી પડે છે અને ત્યાગનો માર્ગ શોધી કાઢવો પડે છે. ભગવાન બુદ્ધે જ્યારે વૈભવવિલાસનો ત્યાગ કર્યો કે આખું જગત એનું ...બની ગયું. જીવનના નાનાં નાનાં કાર્યોમાં પણ જો તમે સામા માણસને ખાતર જીવી રહ્યા છો એ ભાન રાખશો તો તમારા ડગલે અને પગલે પ્રેમનો પ્રકાશ પથરાશે. આ વસ્તુને જીવનમાં વણી લેવી પડે છે. કેટલાક માણસો કહે છે કે અમે આટલું કરીએ છીએ છતાં પણ કંઈ પરિણામ નથી આવતું, પણ આ જાતનું ભાન કરેલા કાર્ય ઉપર પાણી ફેરવી નાખે છે. આ કંઈ શુભ ભાવના નથી, આ તો વેપારીનો સોદો છે. અને જે લોકો જીવનને ઉચ્ચ કક્ષાએ મૂકવા માગે છે તેમણે આવી વેપારીની ગણતરી નહીં જ કરવી જોઈએ. ‘સાગરમાં મળી જઈશ તો હું ખારી થઈ જઈશ.’ એવો વિચાર કરીને શું સરિતાએ વહેવાનું મુલતવી રાખ્યું છે ? ‘ખીલી ઊઠીશ તો કોઈ ચૂંટી જશે’ એવો વિચાર કરીને બાગની કોઈ કળીએ શું ખીલવાનું બંધ રાખ્યું છે ?See More
નહીં…
તો પછી કોઈને માટે આપણે કંઈ સ્વેચ્છાથી અને પ્રેમભાવે કરતાં હોઈએ એમાં વળી આ વેપારી ભાવના શા માટે ? હું તમને ખાતરીપૂર્વક કહું છું કે શુભ ભાવનાઓનું વાવેતર જીવનમાં વહેલું મોડું શુભ ફળ આપ્યા વિના રહેતું જ નથી. તમે સૌ આજે બેચેન છો, નિરાશ છો કારણ કે તમે સૌ પોતપોતાના માટે જીવનનાં બારણાં બંધ કરીને જીવી રહ્યા છો. જિંદગીમાં જે ફક્ત પોતાનું સુખ જોયા કરે છે એને શાંતિનો તેમ જ આનંદનો અનુભવ કદી થતો નથી.’
Subscribe to:
Posts (Atom)


